Skip to main content
Settings Settings for Dark

યમન પાસે સમુદ્રી તટ પર જહાજ મળ્યું

Live TV

X
  • 10 જેટલા ખલાસીઓ હજુ પણ લાપતા.

    દ્વારકા જિલ્લાના સલાયા બંદરના પર સમ્પર્ક વિહોણા થયેલ બે વહાણમાંથી એક વહાણ ડુબવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. જ્યારે અન્ય એક વહાણ લાપતા હતું. જેનો પતો લાગ્યો છે. સલાયાના હાજી બકર નામના વયિકતનું અલ ખીજર નામનું વ્હાણ સમુદ્રમાં આવેલા તોફાનમાં યમન પાસે ફસાયું હતું. તે યમન પાસે સમુદ્રી તટ પર ઊંધું પડેલું વહાણ મળ્યું આવ્યું હતું. પરંતુ તેમાં સવાર 10 જેટલા ખલાસીઓ હજુ સમ્પર્ક વિહોણા જ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply