Skip to main content
Settings Settings for Dark

એસ.ટી. બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો

Live TV

X
  • અકસ્માતમાં બસના ડ્રાઈવર અને કન્ડક્ટર ગંભીર રીતે ઇજા થઇ

    ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઇવે 8 પર હિલટન હોટલ પાસે એસ.ટી. બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બસના ડ્રાઈવર અને કન્ડક્ટર ગંભીર રીતે ઇજા થઇ હતી. પરંતુ અક્સ્માતમાં પેસેન્જરોને કોઈ ઇજા પહોચી નથી. બસ સુરત થી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે અક્સ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્તોને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply