Skip to main content
Settings Settings for Dark

યુરો કપ 2024:જર્મનીની ધમાકેદાર શરુઆત,સ્કોટલેન્ડને 5-1 થી હરાવ્યુ

Live TV

X
  • યજમાન જર્મનીએ 10 ખેલાડીઓ વાળી સ્કોટલેન્ડને 5-1 થી હરાવી યુરો કપ 2024ની શુભ શરુઆત કરી છે.જર્મની વતી ફ્લોરીયન વિર્ટ્જે મેચની 10મી મિનિટે પહેલો ગોલ કર્યો હતો.જેની નવમી મિનિટે જમાલ મુસુલીયાએ ગોલ કરી જર્મની લીડને બમણી કરી હતી.હાફ ટાઇમ પહેલાં રયાલ પોર્ટીયસની ભુલના પગલે તેમણે રેડ કાર્ડ બતાવી બહાર બેસાડ્યા હતા તો જર્મનીને પેનલ્ટી શુટ આઉટ આપવામાં આવ્યો હતો.જેને કાઇ હૈવર્ટજને ગોલમાં પરિવર્તિત કરતાં જર્મનીની લીડ 3-0 ની થઇ હતી.

    એક વિકલ્પના સ્વરૂપે આવેલા નિકોલસ ફુલક્રગે બીજા હાફમાં જર્મની માટે ચોથો ગોલ કર્યો હતો.જો કે ત્યાર બાદ અંટોનીયો રૂએડિગરને 87મી મિનિટે આત્મઘાતી ગોલ કરતાં સ્કોટલેન્ડનું ખાતુ ખુલ્યુ અને સ્કોર 4-1 થયો હતો.મેચના બાકીના સમયમાં સ્થાન પામેલ એમરે કેનએ 20 ગજથી ગોલ કરી જર્મનીની 5-1 થી જીત સુનિશ્વિત કરી હતી
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply