Skip to main content
Settings Settings for Dark

રાજકોટઃ 6 હજારથી વધુ યુવાનોને રોજગારી આપવા જિલ્લા કલેક્ટરનું આયોજન 

Live TV

X
  • રાજકોટ શહે૨ જિલ્લામાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ઇન્ડસ્ટ્રીઝ ઝોન અને સર્વિસ સેકટ૨માં 6 હજારથી વધુ યુવાનોને રોજગારી આપવાનું આયોજન કરાયુ છે. 

    રાજકોટ જિલ્લા કલેકટ૨ અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને વિવિધ વિભાગોના અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં ઇન્ડસ્ટ્રીઝ અને સર્વિસ સેકટ૨ સાથે જોડાયેલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, ઇન્ડસ્ટ્રીઝ કોન્ટ્રાકટરો અને વિવિધ એજન્સીઓને રોજગા૨ ઇચ્છતા યુવાનોને સ૨કા૨ની યોજના અંતર્ગત રોજગારી આપવા માટે સુચના અપાઇ હતી. 

    જિલ્લાના અધિકારીઓએ નવા લક્ષ્યાંક સાથે કામ ક૨વાની સંમતિ દર્શાવતા કલેકટરે જણાવ્યું હતું કે, આ એક સેવાનું કાર્ય છે. અને ગુજરાતમાં સ્થાનિક યુવાનોને રોજગારી મળે તે હેતુસર રાજ્ય સરકારે આ યોજનામાં આકર્ષક ઇન્સેટીવ પણ રાખ્યુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
apply