Skip to main content
Settings Settings for Dark

રાજકોટના અગ્નિકાંડની તપાસ તેજ, 4 અધિકારીઓની થઈ ધરપકડ

Live TV

X
  • રાજકોટના અગ્નિકાંડની તપાસ તેજ ગતિએ કરવામાં આવી રહી છે, આ કેસમાં ચાર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે.

    રાજકોટના અગ્નિકાંડની તપાસ તેજ ગતિએ કરવામાં આવી રહી છે, આ કેસમાં ચાર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે, આ ઘટનામાં 27 લોકોના જીવ ગયા છે. આ ઘટનાના પડઘા આખા દેશમાં પડ્યા છે. ઘટના બનતાની સાથે જ SITની રચના કરીને તપાસ શરુ કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે ભાગીદારો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 7 સામે ફરિયાદ નોંધી હતી જેમાંથી એક ભાગીદારનું ઘટનામાં મોત થયું છે. પાંચ આરોપીઓની ધરપકડ કરાઈ છે અને એક ફરાર છે. આ ગુનામાં જે વધુ 4 અધિકારીઓને આરોપી બનાવીને ધરપકડ કરવામાં આવી છે, જેમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર, 2 આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર અને ફાયર વિભાગના અધિકારીનો સમાવેશ થાય છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply