રાજકોટમાં મનપાની ચૂંટણી માટે કોંગ્રેસના 22 ઉમેદવારોએ ફોર્મ ભર્યા
Live TV
-
રાજકોટ શહેરમાં આવાનારી મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે વિજય સંકલ્પ સભાનુ આયોજન કરાયુ હતું. આ સભામાં કોંગ્રેસે સત્તાવાર જાહેર કરેલ 22 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.
રાજકોટ શહેરમાં આવાનારી મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે વિજય સંકલ્પ સભાનુ આયોજન કરાયુ હતું. આ સભામાં કોંગ્રેસે સત્તાવાર જાહેર કરેલ 22 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.
આજે કોંગ્રેસના 30થી વધુ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરવા માટે કોંગ્રેસ દ્વારા તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જો કે હજી સુધી ફક્ત 22 જ નામ જાહેર થયા હોવાથી અન્ય ઉમેદવારોના નામ અંગે અનેક પ્રકારના તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.