રાજકોટમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધ્વજ વંદન કર્યુ
Live TV
-
રાજકોટમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ત્રિરંગો લહેરાવ્યો. જેમાં તેમની સાથે જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનર પણ હાજર રહ્યા હતા.
આજે દેશભરમાં 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ત્રિરંગો લહેરાવ્યો. જેમાં તેમની સાથે જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનર પણ હાજર રહ્યા હતા. તથા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પરેડનું પણ આયોજન કર્યુ હતું. જેમની સલામી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઝીલી હતી.
