Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કોરોનાનાં 390 નવા દર્દીઓ સાથે રિકવરી રેટ 96.64 ટકા થયો

Live TV

X
  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 390 નવા દર્દીઓ નોંધાયા છે, જયારે 707 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો 96.64 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ 92,122 દર્દીઓનું રસીકણ કરવામાં આવ્યું.

    સુરતમાં 84, અમદાવાદમાં 92, વડોદરામાં 86, રાજકોટમાં 45, ગાંધીનગરમાં 8, જામનગરમાં 4, ભરૂચમાં 4, જૂનાગઢમાં 5, ભાવનગરમાં 3, સુરેન્દ્રનગરમાં 1, મોરબીમાં 4, અમરેલીમાં 2, કચ્છમાં 8 કેસ નોંધાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply