Skip to main content
Settings Settings for Dark

રાજકોટ એરપોર્ટથી પ્રથમ વખત ગોવા અને હૈદરાબાદ માટે સીધી વિમાની સેવાનો પ્રારંભ થયો

Live TV

X
  • રાજકોટ એરપોર્ટથી પ્રથમ વખત ગોવા અને હૈદરાબાદ માટે સીધી વિમાની સેવાનો પ્રારંભ થયો છે. તેનો લાભ રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રના વિમાની યાત્રિકોને મળશે. રાજકોટથી અત્યાર સુધી મુંબઇ અને દિલ્હીની ડાયરેક્ટ ફ્લાઈટ ચાલુ હતી. રાજકોટ અને સૌરાષ્ટ્રના ટ્રાફિકને ધ્યાને લેતા ખાનગી વિમાની કંપની સ્પાઇસ જેટ દ્વારા રાજકોટથી ગોવા અને રાજકોટથી હૈદરાબાદના રૂટ પર ૭૮ પેસેન્જરની ક્ષમતા સાથેની એરબસ આપી છે. આ વિમાન દરરોજ આવાગમન કરશે. ગુરૂવારે સાંજે આ વિમાન ગોવાથી રાજકોટ આવ્યું ત્યારે વોટર કેનનથી તેનું સ્વાગત કરાયું હતું. બપોરે રાજકોટથી ગોવા જતી પ્રથમ ફ્લાઈટમાં 67 યાત્રિકો સવાર થયા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
apply