Skip to main content
Settings Settings for Dark

રાજયમાં આજે ગુજકેટની પરીક્ષા યોજાઇ

Live TV

X
  • ધોરણ 12 સાયન્સના કુલ 1.36 લાખ વિઘાર્થીઓએ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આપી પરીક્ષા.

    શિક્ષણ બોર્ડ દ્વારા આજથી અમદાવાદ સહિત રાજ્યના મુખ્ય જિલ્લા કેન્દ્રોમાં ઇજનેરી - ફાર્મસી પેરામેડિકલમાં પ્રવેશ માટેની ,ગુજકેટ પરીક્ષાનું આયોજન કરાયું છે. ધોરણ 12 સાયન્સ એ ગ્રૂપ, બી ગ્રૂપ તેમજ એ - બી ગ્રૂપના કુલ મળીને એક લાખ, 36 હજાર 156 વિદ્યાર્થીઓ ,આ પરીક્ષા માટે નોંધાયા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના પરીક્ષા સચિવના જણાવ્યાં પ્રમાણે ધોરણ 12 સાયન્સ ગ્રૂપ એ માટે 62 હજાર 137 વિદ્યાર્થીઓ, ગ્રૂપ બી માટે 73 હજાર 620 વિદ્યાર્થીઓ તથા એ - બી ગ્રૂપ માટે કુલ મળીને એક લાખ, 36 હજાર 156 વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે નોંધાયા છે. આ પરીક્ષાઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લેવાવાની છે. વળી પરીક્ષા કેન્દ્રો પર CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
apply