Skip to main content
Settings Settings for Dark

રાજ્યના વાતાવરણમાં પલટો, આજે વલસાડમાં ભારે પવન સાથે વરસાદ

Live TV

X
  • રાજ્યના વાતાવરણમાં પલટો, આજે વલસાડમાં ભારે પવન સાથે વરસાદ

    ગુજરાતમાં વિધિવત રીતે તો ચોમાસુ બેસી ગયુ છે. રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે વલસાડમાં વહેલી સવારે વરસાદ નોંધાયો છે. જો કે,  રાજ્યમાં ધોધમાર વરસાદ માટે હજુ રાહ જોવી પડશે કારણ કે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદની આગાહી તો કરવામાં આવી છે, પરંતુ સાર્વત્રિક વરસાદ થવામાં હજુ વાર લાગશે. પરંતુ રાજ્યમાં હાલ વરસાદનું કારણ સાઉથ વેસ્ટ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું તે છે.

    હવામાન વિભાગની આગાહી અનુસાર, 22મી જૂનથી 29મી જૂન સુધીમાં ચોમાસું રાજ્યમાં દરેક જિલ્લામાં એન્ટ્રી લઈ લેશે. એટલે કે 20થી 30મી જૂન દરમિયાન સાર્વત્રિક વરસાદનુ અનુમાન છે. આ તરફ સૌરાષ્ટ્ર તરફ અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply