Skip to main content
Settings Settings for Dark

રાજ્યના 18 જિલ્લામાં 'ઓપરેશન શિલ્ડ' અંતર્ગત મોકડ્રીલ યોજાઈ

Live TV

X
  • રાજ્યના 18 જિલ્લામાં 'ઓપરેશન શિલ્ડ' અંતર્ગત મોકડ્રીલ યોજાઈ

    રાજ્યના 18 જિલ્લામાં 'ઓપરેશન શિલ્ડ' અંતર્ગત મોકડ્રીલ યોજાઈ રહી છે. અમદાવાદના કેન્ટોનમેન્ટ, ભાવનગર, સુરત સહિત ગાંધીનગરમાં મોકડ્રીલનું આયોજન કરાયું. NDRF, સેના, સિવિલ ડિફેન્સ, ફાયર વિભાગના જવાનો મોકડ્રીલમાં જોડાયા.

    અમદાવાદમાં શાહીબાગ કેન્ટોનમેન્ટ ખાતે મોકડ્રીલ યોજાઈ. વિરમગામ પોલીસલાઇન ખાતે સિવિલ ડિફેન્સ અભ્યાસનું આયોજન કરાયું હતું. આ બંને સ્થળે સાંજે 5 વાગ્યાથી જુદી જુદી 6 પ્રકારની એક્ટિવિટીનો અભ્યાસ કરાયો.

    ગાંધીનગરના એરફોર્સ, વાયુ શક્તિ નગર,પાલજ રોડ ખાતે મોકડ્રીલ યોજાઈ હતી. પાલજ માર્ગ પર તંત્ર દ્વારા મોકડ્રીલ યોજાઈ તો ડિફેન્સના તાલીમબદ્ધ કાર્યકરોએ નિદર્શન બાદ અગ્નિશામક દળના જવાનો દ્વારા મોકડ્રીલ યોજાવામાં આવી હતી.

    તાપી, બોટાદ, નવસારી, આણંદ, બનાસકાંઠા, સુરત, જામનગર, બોડેલી, સુરેન્દ્રનગર, દાહોદ, નર્મદા જિલ્લામાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના પર દેશના 5 સરહદી રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત આજે મોકડ્રીલનું આયોજન કરાયું છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
apply