Skip to main content
Settings Settings for Dark

રાજ્યભરમાં હવે ખોરાક ખુલ્લો રાખીને નહીં વેચી શકાય 

Live TV

X
  • રાજયભરમાં હવે રાંધેલો કે તૈયાર ખોરાક ખુલ્લો રાખીને વેચી શકાશે નહીં તેવી તાકીદ રાજ્ય સરકારે તમામ વેપારીઓને કરી છે. આ અંગે કોઇ ભૂલ થશે તો રૂ.૨ લાખ સુધીનો દંડપાત્ર ગુનો બનશે તેવો પણ ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. 

    રાજ્યમાં ખાદ્યચીજ વસ્તુઓનો વેપાર કરતાં તમામ ફુડ બિઝનેશ ઓપરેટરો હવેથી દુકાન, લારી-ગલ્લા, રેસ્ટોરન્ટ કે હોટલ વિગેરે જગ્યાએ કોઇપણ પ્રકારનો તૈયાર રાંધેલો ખોરાક ખુલ્લો રાખીને વેચી શકશે નહીં. ખોરાકને સુવ્યવસ્થિત રીતે ઢાંકીને જ આરોગ્યપ્રદ સ્થિતિમાં સંગ્રહ તથા વેચાણ કરવાનો રહેશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
apply