Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત, સૌથી વધુ અમદાવાદમાં 44.8 ડિગ્રી તાપમાન

Live TV

X
  • રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. આજે 4 જિલ્લામાં તાપમાન 44 ડિગ્રીને પાર થયું છે જ્યારે 11થી વધુ જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર નોંધાયો છે.  જેમાં સૌથી વધુ અમદાવાદમાં 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 44.4, અમરેલીમાં 44.5, ગાંધીનગરમાં 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉપરાંત ભુજમાં 43.3, વડોદરામાં 43., ડીસામાં 42.8, સુરતમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આવતા બે દિવસ દરમિયાન હિટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગરમ હવામાં વધારો થવાની શક્યતા છે. આવતીકાલે કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને પાટણ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply