Skip to main content
Settings Settings for Dark

મહિસાગર જિલ્લામાં પીળા ફૂલોથી લચી પડેલા ઔષધીય ગુણો ધરાવતા ગરમાળાના વૃક્ષો બન્યા સુંદરતાનું પ્રતીક

Live TV

X
  • ઉનાળામાં ગરમાળાના વૃક્ષો પર પીળા ફૂલો ભરપૂર પ્રમાણમાં ખીલે છે. મહિસાગર જિલ્લામાં પીળા ફૂલોથી લચી પડેલા ગરમાળાના વૃક્ષો સુંદરતા વેરી રહ્યા છે. સાથે સાથે આ વૃક્ષો ઔષધીય ગુણો ધરાવતા હોવાથી  પણ તેનું આગવું મહત્વ છે. આ વૃક્ષ પર એક હાથ જેટલી લાંબી શિંગો બેસે છે. જેનો રંગ શરૂઆતમાં લીલો અને પરિપક્વતા સમયે કાળો હોય છે. આ શીંગોમાં રહેલા માવાદાર પદાર્થને ગરમાળાનો ગોળ કહે છે . અને તેના છાલ અને પાંદડા પણ ઔષધ તરીકે વપરાય છે. ગરમાળો મેદ શોષક છે. તેમજ ત્વચા માટે તથા પેટના દુખાવામાં  લાભકારી  છે.ગરમાળાનો ગોળ પણ લાભદાયક છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply