Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કોરોનાના નવા 62 કેસ, 534 દર્દી થયા સાજા

Live TV

X
  • રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના કેસ 62 નોંધાયા છે. અને 534 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે...રાજ્યમાં જો એક્ટિવ કેસની વાત 
    કરવામાં આવે તો 1497 કેસ છે. જેમાંથી 1488 લોકોની સ્થિતિ સ્ટેબલ છે. જ્યારે 09 દર્દી વેન્ટીલેટર પર છે.

    15 - અમદાવાદ કોર્પોરેશન
    09 - સુરત કોર્પોરેશન
    06 - રાજકોટ કોર્પોરેશન
    06 - વડોદરા કોર્પોરેશન
    03 - સુરત
    02 - અમરેલી
    02 - ભાવનગર કોર્પોરેશન
    02 - દેવભૂમિ દ્વારકા
    02 - પંચમહાલ
    02 - વડોદરા
    01 - બનાસકાંઠા
    01 - ભરૂચ
    01 - બોટાદ
    01 - દાહોદ
    01 - ગાંધીનગર કોર્પોરેશન
    01 - ગીરસોમનાથ
    01 - જામનગર
    01 - જામનગર કોર્પોરેશન
    01 - જૂનાગઢ કોર્પોરેશન
    01 - જૂનાગઢ
    01 - નવસારી
    01 - તાપી
    01 - વલસાડ

    રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 8,12,522 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે કુલ મૃત્યુ આંક 10,072 થયો છે. રાજ્યમાં રિક્વરી રેટ સુધરીને 98.60 ટકા થયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply