Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં નોંધાયા 340 કેસ, અમદાવાદમાં વધુ 261 કેસ નોંધાયા

Live TV

X
  • આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડોક્ટર જયંતિ રવિએ કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લાં 24 કલાકમાં 340 કેસ નોંધાયા છે અને 20 દર્દીઓના સારવાર દરમિયાન મરણ થયા હતા. જ્યારે 282 દર્દીઓને રજા આપવામાં આવી છે. તો અમદાવાદમાં 261 કેસ નોંધાતા સ્થિતિ ચિંતાજનક રહી છે. રાજ્યમાં નોંધાયેલા કુલ મરણની વાત કરીએ તો મૃત્યુઆંક 606 થયો છે. 

    ●રાજ્યમાં કુલ કેસ : 9932
    ● રાજ્યમાં કુલ મોત : 606
    ● રાજ્યમાં કુલ સ્વસ્થ : 4035

    જિલ્લાવાર કેસની માહિતી :

    અમદાવાદમાં 261 
    સુરત 32
    વડોદરા 15
    રાજકોટ 12
    ગાંધીનગર 11
    પાટણ,ગીર - સોમનાથ, ખેડા, જામનગર, અરવલ્લી,મહીસાગર, સુરેન્દ્રનગરમાં 1-1 કેસ જયારે 
    સાબરકાંઠામાં 2 કેસ નોંધાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply