રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 324 કેસ નોંધાયા, 20 ના મોત
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં #COVIDー19 ના 324 કેસ નોંધાયા છે અને 20 લોકોના મૃત્યું થયા છે. 191 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 265 કેસ નોંધાયા છે. તો વડોદરામાં 13, સુરતમાં 16, ભાવનગરમાં 3, આણંદમાં 2, ગાંધીનગરમાં 4, પાટણમાં 3, પંચમહાલમાં 2, બનાસકાંઠામાં 1, છોટાઉદેપુરમાં 1, મહેસાણામાં 6, પોરબંદરમાં 1 અને ગીર સોમનાથમાં 4 કેસ નોંધાયા છે.
