Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં નવા 1410 કેસ નોંધાયા, તો નવા 16 દર્દીઓના મોત

Live TV

X
  • આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1410 કેસ નોંધાયા છે. તો નવા 1293 દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે સાજા થવાનો દર 83.90 ટકા થયો છે.

    અત્યાર સુધીમાં કુલ 1,01,101 દર્દીઓ સાજા થયા છે. આજે રાજ્યમાં 69,077 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં નવા કેસની સાથે કુલ કેસોની સંખ્યા 1,20,498 પર પહોંચી છે.

    રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16,108 છે, જેમાંથી 98 વેન્ટિલેટર પર છે અને 16,010 સ્ટેબલ છે. રાજ્યમાં નવા 16 દર્દીઓના મોત થયા છે અને તેની સાથે કુલ મૃત્યુઆંક 3289 પર પહોંચ્યો છે.

    આજે રાજ્યમાં સુરત જિલ્લામાં નવા 286 કેસ, અમદાવાદ જિલ્લામાં 173 નવા કેસ, વડોદરા જિલ્લામાં નવા 135 કેસ નોંધાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply