Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં ફરી જામશે વરસાદ, સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના

Live TV

X
  • રાજ્યના ખેડૂતો માટે હવામાનખાતા તરફથી એક સારા સમાચાર આવ્યા છે. રાજ્યમાં વરસાદનો ફરી એક રાઉન્ડ આવવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. આગામી પાંચ દિવસ અમરેલી, ગીરસોમનાથ, નવસારી તેમજ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 

    રાજ્યમાં થોડા સમયના વિરામ બાદ ફરી વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી દિવસોમાં ભારેથી અતીભારે વરસાદની આગાહીના પગલે તંત્ર દ્વારા સાવચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં મોટાભાગના જળાશયો પાણીથી ભરાઈ ગયા હોવાથી તંત્ર દ્વારા જળાશયોના રુલ લેવલ જાળવામાં આવી રહ્યા છે. હાલ સરદાર સરોવર જળાશયમાં સંગ્રહશક્તિના 94 ટકાથી વધારે પાણીનો સંગ્રહ થઈ ચુક્યો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
apply