Skip to main content
Settings Settings for Dark

રાજકોટમાં ગુજરાત હોકી દ્વારા 10 સપ્ટેમ્બરથી 13 દિવસ માટે પ્રી નેશનલ હોકી કેમ્પનું આયોજન

Live TV

X
  • રાજકોટમાં ગુજરાત હોકી દ્વારા 10 સપ્ટેમ્બરથી 13 દિવસ માટે પ્રી નેશનલ હોકી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કોચ મહેશ દિવેચાએ જણાવ્યું કે તેમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત સહિતના જિલ્લામાંથી હોકી મહિલા ખેલાડીઓ પહોંચ્યા છે.

    મહેશ દિવેચાએ હોકી ગ્રાઉન્ડ ખાતે પ્રેક્ટિસ કરી હતી. આ કેમ્પ બાદ ગુજરાત હોકી ટીમ માટે ૧૮ ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે, જેઓ નેશનલ ગેમ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply