Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં મોસમનો સરેરાશ 60.78 ટકા વરસાદ નોંધાયો, કચ્છમાં સૌથી વધુ 84.57 ટકા વરસાદ વરસ્યો

Live TV

X
  • રાજ્યમાં આજે વરસાદે વિરામ લીધો છે. ઉત્તર ગુજરાતમાં વરસાદને પગલે ખેડૂતો ખુશખુશાલ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં  276.2 મિલીમીટર વરસાદની જરૂરિયાતની સામે 1 જૂનથી  29 જુલાઈ સુધીમાં  413.1 મિમી વરસાદ પડી ચૂક્યો છે.

    હવામાન વિભાગે  2 ઓગસ્ટથી 5 દિવસ માટે સારા વરસાદની આગાહી કરી છે. હાલ રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને પગલે આગામી 3 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 3 દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે.

    હાલ રાજ્યમાં સરેરાશ 60.78 ટકા વરસાદ વરસી ચુક્યો છે. કચ્છ ઝોનમાં સૌથી વધુ 84.57 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે ઉત્તર  અને પૂર્વ ગુજરાતમાં માત્ર 43 ટકા જ વરસાદ જ નોંધાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply