Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં વિધાનસભાની છ બેઠકોની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ થયા શાંત

Live TV

X
  • 21 ઓક્ટોબરે મતદાન અંગેના સર્વેક્ષણ કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિદ્ધ કરવા પર પ્રતિબંધ

    ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં ખાલી પડેલ છ વિધાનસભાની પેટા ચૂંટણી ૨૧મી ઓક્ટોબરે યોજાનાર છે જે સંદર્ભે મતદાન અંગેના સર્વેક્ષણ કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિદ્ધ કરવા માટે પ્રતિબંધ ફરમાવ્યો છે એમ રાજ્યના સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયું છે. રાજયમાં ૦૬ થરાદ, ૧૬-રાધનપુર, ૨૦-ખેરાલુ, ૩૨-બાયડ, ૫૦-અમરાઇવાડી તથા ૧૨૨-લુણાવાડા વિધાનસભાની પેટા ચૂંટણીઓ માટે ૨૧મી ઓક્ટોબરે મતદાન થનાર છે. આ સંદર્ભે તા.૨૧ ઓક્ટોબરનારોજ થનારા મતદાન માટે આગામી ૪૮ કલાકના સમયગાળા દરમિયાન મતદાન અંગે સર્વેક્ષણ કરવા અને મતદાન અંગેના અનુમાનો કે ચૂંટણી સંબંધી સામગ્રી કોઇપણ ઇલેકટ્રોનીક માધ્યમ પરથી પ્રસારિત કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-12-2024 Max Temp : °C Min Temp : °C
apply