Skip to main content
Settings Settings for Dark

વડોદરાઃ એલ એન્ડ ટી કંપનીના પરીસરમાં એક બિલ્ડીંગ ધરાશયી થયુ

Live TV

X
  • ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાટમાળમાં દટાયેલ એક વ્યક્તિને બહાર કાઢાયો હતો.

    વડોદરાના છાણી વિસ્તારમાં આવેલ ,એલ એન્ડ ટી કંપનીના પરીસરમાં એક બિલ્ડીંગ ધરાશયી થયુ હતું. આ બિલ્ડીંગ એલ એન્ડ ટી હેલ્થ એન્ડ ડાયલીસીસ સેન્ટરનું હતું. આ જર્જરિત ઈમારતના સમારકામની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે જ અચાનક, આજે બપોરે આ ઈમારત ધરાશાયી થઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાટમાળમાં દટાયેલ એક વ્યક્તિને બહાર કાઢાયો હતો,.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply