પાંજરાપોળના સંચાલકો- સંસ્થાઓએ સ્વીકારેલી પ્રવૃત્તિને અભિનંદન આપતા મહેસૂલ મંત્રી ,કૌશિકભાઈ પટેલ-પશુદીઠ રોજનું ચાર કિલો સુધી ઘાસ માત્ર ,બે રૂપિયે કિલોના ભાવે સરકાર આપશે તેવો કર્યો દાવો-રાજકીય નિવેદનોથી ન ભરમાવા , કરી અપીલ
મહેસૂલ મંત્રી , કૌશિકભાઈ પટેલે જણાવ્યું છે / કે, રાજ્ય સરકારે / ગૌ-સેવા / અને ગૌ-સુરક્ષા માટે / સંખ્યાબંધ પગલાં લીધાં છે / અને રાજ્ય સરકાર કટિબદ્ધ પણ છે. / રાજ્યમાં ,ગૌ-ધનનું સંવર્ધન થાય તે માટે , સરકારે / સંવેદનશીલ અભિગમ અપનાવ્યો છે. / રાજય સરકારે , રાજ્યમાં / પશુ દીઠ / રોજનું ,ચાર કિલો ઘાસ , પ્રતિ કિલો રૂપિયા , 2 ના દરે / આપવાનો નિર્ણય કર્યો છે. / રાજ્યમાં પાંજરા પોળોને / રાજય સરકાર સહાય નથી કરતી , તેવી વાતોને / મંત્રીશ્રીએ / ભ્રામક ગણાવી હતી. / તેમણે કહ્યું હતું / કે, ગુજરાતમાં / વર્ષોથી અછતના મેન્યુઅલ પ્રમાણે / પાંજરાપોળ , ગૌ-શાળાને / આ રીતે સહાય કરવામાં આવે છે / અને જરૂર પડે / પશુ ધન માટે રાજ્ય સરકાર / બધાં પગલાં લેવા ,તૈયાર રહે છે