Skip to main content
Settings Settings for Dark

રાજ્ય સરકારે 10 ગામ દીઠ એક પશુ દવાખાના શરૂ કરવાનો નિર્ણય લીધો

Live TV

X
  • રાજ્ય સરકારે 10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાનાની યોજના અંતર્ગત ચાલુ વર્ષે 250 નવા ફરતા પશુ દવાખાના શરૂ કરવાનો નિર્ણય લીધો

    રાજ્ય સરકારે  '10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના'ની યોજના અંતર્ગત ચાલુ વર્ષે EMRI-GHS મારફતે 250 નવા ફરતા પશુ દવાખાના શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 

    પશુપાલન મંત્રી રાઘવજી પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, 200 નવીન ફરતા પશુ દવાખાના બિન-આદિજાતિ વિસ્તારમાં અને 50 નવીન ફરતા પશુ દવાખાના આદિજાતિ વિસ્તારમાં શરૂ કરવામાં આવશે. જેના માટે કુલ 17 કરોડ 75 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, હાલમાં ગુજરાતમાં કાર્યરત 460 મોબાઈલ પશુ દવાખાના થકી અત્યારે 5300થી વધુ ગામના પશુઓને વિનામૂલ્યે સારવાર સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply