Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસે સિધ્ધપુર તાલુકાના કલ્યાણા ગ્રામ પંચાયતને ચાઇલ્ડ ફ્રેન્ડલી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

Live TV

X
  • રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસે સિધ્ધપુરતાલુકાના કલ્યાણા ગ્રામ પંચાયતને ચાઇલ્ડ ફ્રેન્ડલી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.ભારત સરકાર દ્રારાદેશની પંચાયતોને તેમના કાર્યક્ષેત્રની વિશેષ કામગીરી માટે કુલચાર એવોર્ડના નોમીનેશન માટે દરખાસ્તો મંગાવવામાં આવે છે જેમાં દીનદયાલ ઉપાધ્યા્યપંચાયત સશક્તિકરણ પુરસ્કા‍ર, નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામસભા પુરસ્કાર, ગ્રામ પંચાયત ડેવલોપમેન્ટ પ્લાન એવોર્ડ અને ચાઇલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયત એવોર્ડ. આ ચારેય કેટેગરીમાં પાટણ જિલ્લા પંચાયત દ્રારા કરવામાં આવેલ નોમીનેશન પૈકી પંચાયતી રાજ મંત્રાલય, ભારત સરકાર દ્વારા કલ્યાણા ગ્રામ પંચાયતને ચાઇલ્ડ ફે્ન્ડલી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવતાં પંચાયતી રાજ દિવસના દિવસે ખાસ ગ્રામ સભાનું આયોજન કરી, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણાના વરદ હસ્તે કલ્યાણા ગ્રામ પંચાયતના સરપંચને એવોર્ડથી આપવામાં આવ્યો હતો. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply