લાઠી તાલુકાના ઝરખીયા ગામે જળસંચય અભિયાનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી
Live TV
-
શ્રમિકો માટે છાશ નું વિતરણ પણ કર્યું હતું
રાજ્ય સરકાર દ્રારા ,હાલ ,જળ સંચય માટે ,સુજલામ સુફલામ યોજના ,હાથ ધરાઈ છે.આ યોજના અંતર્ગત ,ગુજરાત ના તળાવો ને ,ઊંડા કરવા માં ,આવી રહ્યાં છે. અમરેલી ના લાઠી તાલુકા ના, ઝરખીયા ગામે, આ યોજના અંતર્ગત ,તળાવ ને ,ઊંડુ કરવાનું કામ ,પૂર્ણ થયું છે. સુજલામ સુફલામ યોજના દ્રારા ,ઝરખીયા ગામ નું તળાવ ,ઊંડુ કરવા નું કામ ,30 એપ્રિલ થી, હાથ ધરવા માં આવ્યું હતું. જે ,હાલ પૂર્ણ થયું છે. ઝરખીયા નું યુનિટ -1 નું તળાવ ,2400 ઘન મીટર જેટલું ઉડું કરાયું છે. જેના માટે ,36 હજાર જેટલો ,ખર્ચ થયો હતો. બીજા તબક્કા માં ,અન્ય તળાવ ને ઉડા કરવાના કામ નો ,મુખ્યમંત્રી વિજય રૂપાણી એ, પ્રારંભ કરાવ્યો હતો. તો બીજી તરફ ,પોરબંદર માં પણ ,મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ,બગવદર તળાવ ને, ઊંડુ કરવા ના કાર્યક્રમ નો ,પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાન અંતર્ગત ,તેમણે શ્રમિકો માટે ,છાશ નું વિતરણ પણ ,કર્યું હતું