Skip to main content
Settings Settings for Dark

લુણાવાડા રેન્જ દ્વારા ઉજવાયું વન્યપ્રાણી સપ્તાહ

Live TV

X
  • 2 ઓકટોબેરથી લઈને 8 ઓક્ટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહ ઉજવવામાં આવે છે ત્યારે અલગ અલગ જિલ્લા વિવિધ પ્રવુતિઓ દ્વારા આ સપ્તાહની ઉજવણી કરે છે. મહીસાગર વન વિભાગના લુણાવાડા રેન્જ દ્વારા એક સપ્તાહ માટે વન્યપ્રાણી જાગૃતિ અંગે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉજ્જવળ ભવિષ્ય માટે વન્યપ્રાણીઓનું સન્માન, વન અને વન્ય પ્રાણીઓનું મહત્વ, તેમજ વન અને માનવીય સંબધો આ ત્રણ વિષય ના આધાર પર ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ધોરણ ૮ અને ૯ ના મળીને આશરે ૬૦ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 
    આ પ્રસંગે લુણાવાડા રેન્જ ફોરેસ્ટ ઓફીસર દ્વારા વન્ય પ્રાણીને લઈને થતાં ગુના અટકાવવા, બાળકોને આ વિષે પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ આ વિસ્તારમાં વધુ જોવા મળતા મગર, અજગર અને અન્ય પ્રાણીઓ વિષે જાણકારી આપવામાં આવી હતી. જો કોઈ પણ પ્રાણીને લઈ ને સમસ્યા ઊભી થાય ત્યારે કેવા પગલાં લેવા તેમજ વન્યપ્રાણીના રેસ્કયુ બાબતે લોકોને અગત્યની માહીતી પૂરી પાડવામાં આવી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply