Skip to main content
Settings Settings for Dark

લોકડાઉનમાં ગાંધીનગરમાં એક વ્યક્તિએ કરાવ્યા ગરીબ પરિવારની યુવતીના સાદાઈથી લગ્ન

Live TV

X
  • કોરોના મહામારી વચ્ચે કેવી રીતે લગ્ન-પ્રસંગો યોજવા તે પણ ચિંતાનો વિષય બની ગયો હતો. માટે સરકારે 50 લોકો સાથે લગ્ન સમારંભો યોજવાની છૂટ આપી છે. ત્યારે ગાંધીનગર પાસે આવેલા રાંદેસણ ગામના એક અગ્રણી અને વ્યવસાયે વકીલ એવા શંકરસિંહ ગોહિલ નામના વ્યક્તિએ ગરીબ પરિવારની એક યુવતીના સાદાઈથી લગ્ન કરાવીને સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગામના ખોડિયાર માતાજીના સાનિધ્યમાં વર-વધુ સહિત મર્યાદિત સંખ્યામાં આવેલા લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને આ પ્રસંગ પાર પાડ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply