Skip to main content
Settings Settings for Dark

વડોદરાથી પકડાયેલા ISISના આતંકીના બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કરતું ન્યાયાલય

Live TV

X
  • દિલ્હી પોલીસે આરોપીના બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડની માંગણી કરી હતી. ન્યાયાલયે ટ્રાન્ઝિટ રિમાન્ડ બે દિવસના મંજૂર કર્યા હતા. દિલ્હી પોલીસ ૧૨ તારીખે આતંકવાદી ઝફરને પટિયાલા કોર્ટમાં રજૂ કરશે. 

    વડોદરાના ગોરવા પાસેથી ઝડપાયેલ ISIS ના આતંકવાદી ઝફર અલીને કૉર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ઝફર આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી સંગઠન આઈએસઆઈએસ મૉડ્યુલને ફેલાવવા વડોદરામાં આવ્યો હોવાની શંકા છે તેમ ગુજરાત એટીએસનું કહેવું છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply