Skip to main content
Settings Settings for Dark

વડોદરા જિલ્લાના આઇ ખેડૂત પોર્ટલ પર વિવિધ સહાય યોજના માટે ઓનલાઇન અરજીઓ આજથી શરૂ

Live TV

X
  • ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે આસાનીથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલ મારફત સને 2024-25 માટે સ્માર્ટફોન પર સહાય યોજના, પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા સને 2024-25 માટે આઇ ખેડુત પોર્ટલ આજથી 18 જૂનના રોજ સવારે 10.30 કલાકથી દિન-7 માટે ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવા વિનંતી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply