Skip to main content
Settings Settings for Dark

વડોદરા જિલ્લામાં રસીકરણને લઈને ડ્રાયરન યોજવામાં આવ્યો

Live TV

X
  • કોરોનાની વેક્સીન અંગે વડોદરામાં ચાલી રહી છે તૈયારીઓ 

    રસીકરણને લઈને યોજવામાં આવી ડ્રાયરન 

    કોરોનાની સારવાર માટે કોવેક્સિન અને કોવિશિલ્ડના ઈમરજન્સી યુઝ માટે મંજૂરી આપવામાં આવી છે. જેના કારણે દેશભરમાં તંત્રએ તૈયારીઓ તેજ કરી દીધી છે. વડોદરા જિલ્લાના 4 રસીકરણ કેન્દ્રો સહિત એક ખાનગી હોસ્પિટલમાં રસીકરણને લઈ એક ડ્રાયરન યોજવામાં આવી હતી. કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારીએ આ સમગ્ર ડ્રાયરનનું નિરીકણ કર્યું હતું. 

    રસીકરણ માટે કરવામાં આવી છે આ ખાસ તૈયારીઓ 

    જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 4 સરકારી અને એક  ખાનગી સહિત 5 મોડેલ રસીકરણ કેન્દ્ર બનાવીને આ પૂર્વ અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં રસી લેનારની નોંધણી તેમને રસી આપવાની પ્રક્રિયા ઉપરાંત ઓબ્ઝર્વેશન સેન્ટરની વ્યવસ્થા, રસિકરણની કામગીરીમાં સંકળાયેલ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. રસીકરણની કામગીરીમાં આરોગ્ય ઉપરાંત આશા કાર્યકરો, હોમગાર્ડ સહિત અન્ય વિભાગોના કર્મચારીઓની સેવા લેવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply