Skip to main content
Settings Settings for Dark

વાઇબ્રન્ટ ગુજરાત હેઠળ જૂનાગઢમાં ૧૨૦૦ કરોડનું રોકાણ કરવાનું આયોજન

Live TV

X
  • વાઇબ્રન્ટ ગુજરાત- વાઇબ્રન્ટ જુનાગઢ અંતર્ગત આજે જૂનાગઢમાં ઉદ્યોગકારોને રોકાણ માટે પૂરતું વાતાવરણ મળી રહે તે હેતુથી તેમજ રાજ્યની યોજાનારી વાઇબ્રન્ટ સમિટ-2024ની સમિટ અંતર્ગત જિલ્લા કક્ષાનો વાઇબ્રન્ટ નો કાર્યક્રમ લિયો રિસોર્ટમાં યોજાયો હતો. જૂનાગઢની ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવા ગુડઝ ટ્રેનમાં આઉટલેટ મળે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. 

    ઉદ્યોગકારોને જૂનાગઢ જિલ્લામાં વિવિધ સુવિધા મળી રહે અને નવી ઇન્ડસ્ટ્રીઝ અને વિકાસને લીધે યુવાઓને રોજગારી મળે તે માટે રાજ્ય સરકાર અને સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર તૈયારી કરી રહ્યું છે. જુનાગઢ જિલ્લામાં કૃષિ અને બાગાયત આધારિત વિવિધ ખેત પેદાશો આધારિત ઇન્ડસ્ટ્રીઝ તેમજ પ્રવાસન ક્ષેત્રે વિકાસની તક વધે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.  આ માટે રાજ્ય સરકાર દ્વારા પણ માળખાગત વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે.  

    જુનાગઢ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ થાય તે માટે જરૂરી માળખાગત સવલતો પણ વધારવામાં આવશે અને રાજ્ય સરકારની વિકાસની નીતિના ભાગરૂપે સૌને સાથે રાખીને ચેમ્બર કોમર્સ તેમજ ઉદ્યોગકારોના મંડળો વિગેરે સાથે સંકલન કરીને વધુને વધુ વિકાસ થાય તે માટે આયોજન છે. જુનાગઢ જિલ્લામાં કૃષિ અને બાગાયત આધારિત વિવિધ ખેત પેદાશો આધારિત ઇન્ડસ્ટ્રીઝ તેમજ પ્રવાસન ક્ષેત્રે વિકાસની તક વધે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.  આ માટે રાજ્ય સરકાર દ્વારા પણ માળખાગત વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે. જુનાગઢ જિલ્લા વાઇબ્રન્ટ અંગેના કાર્યક્રમના સફળ આયોજન બદલ જિલ્લા વહીવટી તંત્રની ટીમને અભિનંદન આપ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply