Skip to main content
Settings Settings for Dark

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સંમેલનના નવમાં સંસ્કરણનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે શુભારંભ

Live TV

X
  • ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વાઈબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સંમેલનના નવમાં સંસ્કરણમાં હાજર રહ્યા.. અને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સંમેલનના નવમાં સંસ્કરણનું ઉદઘાટન કરશે.

    ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વાઈબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સંમેલનના નવમાં સંસ્કરણમાં હાજર રહ્યા.. અને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સંમેલનના નવમાં સંસ્કરણનું ઉદઘાટન કરશે. આ સંમેલનમાં ચાર દેશના પ્રમુખો ભાગ લઇ રહ્યા છે.. આ વર્ષે વાઈબ્રન્ટ ગુજરાતનું આયોજન ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજવામાં આવ્યું છે.. વાઈબ્રન્ટ ગુજરાતની સંકલ્પના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા તે દરમિયાન કરી હતી. આ સંમેલનનો ઉદ્દેશ ગુજરાતને મૂડીરોકાણ માટે પસંદગીના સ્થાનના રૂપમાં સ્થાપીત કરવાનું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
apply