ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે મુક્યો પબજી ગેમ પર પ્રતિબંધ
Live TV
-
શિક્ષણ વિભાગે પબજી ગેમની ગંભીરતાથી નોંધ લઈને પબજી ગેમ પર ફરમાવ્યો પ્રતિબંધ
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે પબજી ગેમની ગંભીરતાથી નોંધ લઈને પબજી ગેમ પર પ્રતિબંધ ફરમાવવાનો નિર્ણય લીધો છે.આ અંગે પત્રકારો સાથે વાતચીત કરતાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આ ગેમની માનસિક રીતે બાળકો ઉપર ખરાબ અસર પડતી હોવાથી રાજ્ય સરકાર દ્વારા તેની પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેવાયો છે.
