વિધાનસભાનું બજેટ સત્ર પહેલા આજે કેબિનેટની બેઠક મળી
Live TV
-
વિધાનસભાનું બજેટ સત્ર પહેલા આજે કેબિનેટની બેઠક મળનાર છે. તાજેતરમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણી બાદ પ્રથમ વખત વિધાનસભા સત્ર મલી રહ્યું છે.
વિધાનસભાનું બજેટ સત્ર પહેલા આજે કેબિનેટની બેઠક મળનાર છે. તાજેતરમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણી બાદ પ્રથમ વખત વિધાનસભા સત્ર મલી રહ્યું છે. 19 ફેબ્રુઆરીએ વિધાનસભા સત્રનો પ્રારંભ થશે અને બીજા દિવસે રાજ્યનું બજેટ રજૂ થનાર છે. ત્યારે તે સંદર્ભમાં આજની કેબિનેટ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચાઓ અને બહાલી મળવાની શક્યતા છે.