વિશ્વ ચકલી દિવસની ઉજવણીના ભાગરૂપે ચકલીને બચાવવા પક્ષીપ્રેમી લોકો દ્વારા ફેલાવાઇ જાગૃતિ
Live TV
-
આપણા ઘર આંગણેનું પક્ષી એવી ચકલીઓની પ્રજાતિ લુપ્ત થવાના આરે છે ત્યારે 20 માર્ચે વિશ્વ ચકલી દિવસની ઉજવણીના ભાગરૂપે નિર્દોષ ચકલીને બચાવવા ગામડામાં અને શહેરોમાં પક્ષીપ્રેમી લોકો દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ત્યારે દુરદર્શનના આ માધ્યમથી અપીલ કરવામાં આવે છે કે દરેક લોકો તેમના ઘર આંગણે ચકલીના રહેઠાણની વ્યવસ્થા કરી જીવન સંધર્ષ માટે ઝઝુમી રહેલી ચકલીને બચાવવાનો પ્રયાસ કરવો જોઇએ.