Skip to main content
Settings Settings for Dark

વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે આકાશવાણી અમદાવાદ ખાતે 100 વર્ષ જૂના રેડિયો સેટની પ્રદર્શની યોજાઈ

Live TV

X
  • 3 મી ફેબ્રુઆરીએ રેડિયો દિવસ નિમિત્તે આકાશવાણી અમદાવાદ ખાતે 100 વર્ષ જૂના રેડિયો સેટની પ્રદર્શની યોજવામાં આવી હતી. આ પ્રદર્શનીમાં દુનિયાભરમાંથી એકત્રિત કરવામાં આવેલ 100 કરતાં વધારે રેડિયો સેટ હતાં. જેમાં લોખંડથી લઈને લાકડા સુધીના રેડિયો સેટ રજૂ કરાયા હતા. આમાંથી ઘણા બધા રેડિયો હજુ પણ ચાલુ અવસ્થામાં છે. 

    આ રેડિયો કલેક્શનમાં રેડિયો પ્રેમી સિદ્ધાર્થ પટેલ સહિત અનેક અન્ય લોકોનો સહયોગ રહ્યો હતો. પ્રદર્શની પહેલાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા રેડિયો પર આપવામાં આવેલ ભાષણની પ્રસ્તુતિ સાંભળીને ઉપસ્થિત શ્રોતાગણ ભાવવિભોર બન્યાં હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply