Skip to main content
Settings Settings for Dark

વ્યારામાં કચરાના ડમ્પિંગ સ્ટેશન પર લાગી આગી

Live TV

X
  • ચાર ટેન્કરોની જહેનત બાદ મોડી રાતે આગ આવી કાબુમાં.

    તાપીના વ્યારા ખાતે નગરપાલિકાના કચરાના ડમ્પિંગ સ્ટેશન પર સમી સાંજે આકસ્મિક આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. અગમ્ય કારણોસર ફાટી નીકળેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વ્યારા નગરપાલિકા અને સોનગઢના ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા. કુલ ચાર જેટલા ટેન્કરોની મદદ લેવાઈ હોવા છતાં મોડી રાત સુધી આગ કાબૂમાં આવી શકી નહોતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. પરંતુ આગને પગલે આસપાસના સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply