Skip to main content
Settings Settings for Dark

સતત ત્રીજા વર્ષે ભારત સરકારનો એવોર્ડ મેળવતી ગુજરાત એસ.ટી.નિગમ

Live TV

X
  • ગુજરાત એસ.ટી. નિગમ મુસાફરલક્ષી સેવાઓ અને સલામત સંચાલનમાં સમગ્ર દેશમાં મોખરે છે. સૌથી ઓછા અકસ્માત દર અને વધુ સલામત સેવાઓ માટે સતત ત્રીજા વર્ષે ભારત સરકારનો એવોર્ડ મેળવી ગુજરાત એસ.ટીએ હેટ્રીક પ્રાપ્ત કરી છે. ગુજરાત એસ.ટી.ને દેશભરમાં સૌથી ઓછા અકસ્માત બદલ ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર્સ રોડ સેફટી  એવોર્ડ-ર૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧નું સન્માન નવી દિલ્હીમાં અર્પણ કરવામાં આવ્યું હતું. ભારત સરકારના પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલયના ઉપક્રમે પેટ્રોલિયમ કન્ઝર્વેશન રિસર્ચ એસોસિએશન દ્વારા રાજ્યના 6 એસ.ટી. ડેપોને મહત્તમ કિલોમીટર પ્રતિ લીટર ઇમ્પ્રૂવમેન્ટ બદલ પણ પુરસ્કૃત કરાયા હતા. તેમજ એસ.ટી. નિગમને કોવિડ-19ની મહામારી દરમિયાન રાહત કાર્યોની કરેલી ઉમદા કામગીરી માટે 16 જાન્યુઆરીએ પ્રતિષ્ઠિત ‘’સિલ્વર સ્કોચ એવોર્ડ’’ એનાયત કરવામાં આવ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મંત્રીમંડળના સભ્યોએ  એસ.ટી. નિગમને  અભિનંદન પાઠવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply