Skip to main content
Settings Settings for Dark

સવારે 7થી 9 કલાક સુધી દેશમાં સરેરાશ 10.81 ટકા મતદાન,ગુજરાતમાં 9.87 ટકા મતદાન

Live TV

X
  • સવારે 7થી 9 કલાક સુધી દેશમાં સરેરાશ 10.81 ટકા મતદાન,ગુજરાતમાં 9.87 ટકા મતદાન

    ત્રીજા તબક્કામાં આજે 10 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 93 લોકસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે ત્યારે સવારના 9 કલાક સુધી સરેરાશ 10.81 ટકા મતદાન થયું છે. ગુજરાતમાં સરેરાશ 9.87 ટકા મતદાન થયેલ છે...  બનાસકાંઠાના સૌથી વધુ 12.28 ટકા મતદાન, બારડોલીમાં 11.54 ટકા ,સાબરકાંઠામાં 11.43 ટકા ... દાહોદમાં 10.94 ટકા , જ્યારે અમદાવાદ પશ્ચિમમાં સૌથી ઓછુ 7.23% મતદાન થયું છે...  

    જેમાં પશ્ચિમ બંગાળની 4 બેઠકો પર સૌથી વધુ 15.85% મતદાન થયું છે... જ્યારે મધ્યપ્રદેશની 9 બેઠકો માટેની ચૂંટણીમાં 14.43 ટકા મતદાન થયું જ્યારે છત્તીસગઢમાં 13.24 ટકા મતદાન, ગોવામાં 13.02 ટકા મતદાન ... જયારે મહારાષ્ટ્રમાં સૌથી ઓછુ 6.64 ટકા મતદાન થયું છે... 

    ઉલ્લેખીનીય છે કે દરેક નેતાઓથી લઈ ને ચૂંટણી પંચ પણ લોકોને મતદાન કરવાની અપીલ કરી રહી રહ્યું છે પરંતુ હાલનાં તબ્બકામાં અમદાવાદ પશ્ચિમમાં ઓછું મતદાન થયું છે. 

    મહત્વનું છે કે આજે ત્રીજા તબક્કાના મતદાનમાં દિગ્ગજોનું ભાગ્ય EVMમાં કેદ થશે. ગાંધીનગરથી કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, મધ્યપ્રદેશના ગુનાથી જ્યોતિરાદીત્ય સિંધ્યા, ધારવાડથી પ્રહલાદ જોશી, રાજકોટથી પરષોત્તમ રૂપાલા, પોરબંદરથી ડો.મનસુખ માંડવીયા, ઉત્તરી ગોવાથી શ્રીપદ યેસો,  વિદિશાથી પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, રાયપુરથી બ્રીજમોહન અગ્રવાલ, બારામતીથી સુપ્રિયા સુલે, મેનપુરીથી ડીમ્પલ યાદવ, રાજગઢ થી દિગ્વિજય સિંહ. જેવા દીગજ્જોના ભાવિનો ફેંસલો આજે EVMમાં કેદ થશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply