સીએમ ડેશબોર્ડ દ્વારા સિવિલ હોસ્પિટલની કામગીરીનું નિરિક્ષણ કરાયું
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સી.એમ. ડેશબોર્ડ દ્વારા સિવિલ હોસ્પિટલ અમદાવાદનું નિરિક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સી.એમ. ડેશબોર્ડ દ્વારા સિવિલ હોસ્પિટલ અમદાવાદનું નિરિક્ષણ કર્યું હતું. તેમણે દર્દીઓની સારવાર અંગેની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મંત્રી સૌરભભાઈ પટેલ ઉપસ્થિતિ રહ્યા હતા.
