Skip to main content
Settings Settings for Dark

સુંદરપુરી ડબલ મર્ડર કેસમાં આરોપી યુવતીને ફાંસી

Live TV

X
  • કોર્ટે 22 સાક્ષી અને 42 દસ્તાવેજી પૂરાવાને ધ્યામાં લઈને આપ્યો ચૂકાદો.

    ગાંધીધામના નવી સુંદરપુરીના ડબલ મર્ડર કેસની આરોપી યુવતીને ગાંધીધામ એડિશનલ સેશન્સ કોર્ટે IPCની કલમ 302 હેઠળ દોષિત ઠેરવી ફાંસીની સજા ફટકારી હતી. 17 ફેબ્રુઆરી 2017ના બનેલી આ ચકચારી ઘટનાની આરોપી યુવતી મંજુના ભાઈ વિજય ડુંગરિયાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, માતા રાજીબેને મંજુને ઘરકામ બાબતે ઠપકો આપતાં મંજુએ ગાળાગાળી કરતાં માતાએ તેને થપ્પડ મારી હતી અને ત્યારબાદ બધા સૂઈ ગયા હતા. વહેલી સવારે પાંચ વાગ્યાના આરસામાં મંદિરમાં રહેલી તલવારના ઘા મારી મંજુએ માતા રાજીબેનઅને બહેનની હત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોર્ટે 22 સાક્ષી અને 42 દસ્તાવેજી પૂરાવા ધ્યાને લઈને ચૂકાદો આપતી વખતે આ કેસને રેરેસ્ટ ઓફરેર ગણાવ્યો હતો. સમગ્ર કેસ અંગે સરકારી વકીલ હિતેષીબહેન ગઢવીએ વધુ માહિતી આપી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
apply