Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં આંગડિયા પેઢીના કર્મચારી પર ગોળીબાર, એકનું મોત

Live TV

X
  • ગુજરાત વિદ્યાપીઠ પાસે આંગડીયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ થયું હતું. 4 અજાણ્યા શખ્સોએ ઘડાઘડ ફાયરિંગ કરતાં કર્મીનું મોત નિપજ્યું હતું.

    અમદાવાદમાં ઇન્કમટેક્સ સર્કલ નજીક શુક્રવારે સવારે ગુજરાત વિદ્યાપીઠ પાસે આંગડીયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ થયું હતું. 4 અજાણ્યા શખ્સોએ ઘડાઘડ ફાયરિંગ કરતાં કર્મીનું મોત નિપજ્યું હતું. લૂંટના ઈરાદ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. ફાયરિંગની ઘટનાને પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે તપાસ શરૂ કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply