Skip to main content
Settings Settings for Dark

સુબ્રમણ્યમ આર. અય્યરે મુખ્ય માહિતી કમિશનર તરીકે કર્યા શપથ ગ્રહણ

Live TV

X
  • લોકભવન ખાતે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સુબ્રમણ્યમ આર. અય્યરને ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર તરીકે નિષ્ઠા અને પદના શપથ લેવડાવ્યા હતા.

    સુબ્રમણ્યમ આર. અય્યર અગાઉ રાજ્યના માહિતી કમિશનર તરીકે સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સભ્ય સહિત વિવિધ મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે.સમારોહમાં મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શપથવિધિ બાદ રાજ્યપાલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ અય્યરને નવી જવાબદારી માટે શુભેચ્છા પાઠવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
apply