Skip to main content
Settings Settings for Dark

સુરત પોલીસે ​સાકી ગામમાંથી ​1,142 કિલો ગાંજો પકડયો

Live TV

X
  • સુરત પોલીસે બાતમીના આધારે પલસાણાના ​​સાકી ગામે આવેલા એક ઘરમાંથી  અંદાજીત એક કરોડ, 14 લાખ, 27 હજાર, 400ની કિંમતનો ​​​​એક હજાર 142  કિલો ગાંજો પકડી પાડ્યો છે. SOG પોલીસે વિકાસ બુલી ગોડા નામના આરોપીને ઝડપી પાડ્યો છે. વધુ પૂછપરછમાં ગાંજો ઓરિસ્સાથી લાવી તેનું છૂટક વેચાણ કરતા હતા તેવું જાણવા મળ્યું. આ પ્રકરણમાં પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો જ્યારે 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે, હજુ પણ અન્ય લોકોની સંડોવણી છે કે કેમ તે બાબતની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply