Skip to main content
Settings Settings for Dark

સુરત APMC માર્કેટે સમગ્ર રાજ્યમાં પ્રાપ્ત કર્યો પ્રથમ ક્રમ

Live TV

X
  • સુરત APMC માર્કેટે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. રાજ્યની નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ ની આવકના આંકડા અનુસાર રાજયની 262 APMC માંથી સુરત APMC દ્વારા 43.55 કરોડની આવક મેળવવામાં આવી છે. સુરત APMC માર્કેટમાં દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ સહિત દેશના વિવિધ રાજયોમાંથી શાકભાજી વેચાણ માટે આવે છે. 

    આ શાકભાજી સુરત શહેરની ૭૦ લાખની વસ્તીની સાથે જ આજુબાજુના તાલુકા, ગામોમાં પણ વેચાણ અર્થે જાય છે. ત્યારે APMC ની આ વર્ષની વાર્ષિક આવકમાં 20 ટકા જેટલો જંગી વધારો થયો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply