Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક ગમખ્વાર અકસ્માત

Live TV

X
  • 1 મહિલા સહિત 2 પુરૂષનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત

    ચોટીલા પાસે બળદેવ હોટલ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો.જામનગરથી પાલનપુર જતો હતો પરિવાર.એક મહિલા બે પુરૂષના ઘટનાસ્થળે મોત,બાળકી નો ચમત્કારિક બચાવ અને એકને ઈજા. ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. મૃત્યુ થયેલા લોકોમાં જામ ખંભાળિયાના અધિક કલેક્ટર એ.પી.વાઘેલાનો પણ સમાવેશ. પી.એસ. આઈ રાજદીપસિંહ જાડેજા સહિત ચોટીલા પોલીસ ઘટના સ્થળે કાર્યવાહી કરવા પહોંચી ગયા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply