Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગર LCB દ્વારા હીરાણા ગામે રહેણાંક મકાનમાં પાડવામાં આવ્યા દરોડા

Live TV

X
  • સુરેન્દ્રનગર LCB દ્વારા હીરાણા ગામે રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના હીરાણા ગામે આરોપીના કબજા ભોગવટાના મકાનમાંથી ગે.કા. ઇંગ્લીશ દારુ ઝડપાયો હતો.

    LCB એ મકાન માંથી ઇંગલિશ દારૂ ની બોટલ તથા બીયર ટીન મળી કુલ નં.1752  કુલ કી.રૂ.11,40,480 નો પ્રોહી મુદામાલ જપ્ત કર્યો હતો.આ દરોડા દરમિયાન આરોપી ફરાર થઈ ગયા હતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વાર ચેતનભાઇ પ્રેમજીભાઇ કણોતરા ત.કોળી રહે.ગામ મોરથળા તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર, રોહીતભાઇ ખોડાભાઇ પરમાર રહે.ગામ હીરાણા તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર, ખીમાભાઇ ભિખાભાઇ પરમાર રહે.ગામ હીરાણા તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર વિરુધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply